Conduct Seminars & Workshops

વક્તા : સંજય મેનાબેન સોમનાથભાઈ રાવલ

વિષય : ભયમુક્ત જીવન અને વ્યક્તિત્વ વિકાસ

સમય :  દોઢ થી બે કલાક

ફી : માહિતી જાણવા સંપર્ક કરો

ફોન : +91 – 7698534922 (12:00 pm to 6:00 pm)

વ્યવસ્થા : વિદ્યાર્થીઓ અને શિક્ષકો બેસી જાય પછી માત્ર “પરિચય” આપવો. માઈક અને ડાયસ ની વ્યવસ્થા કરવી.  સ્ટેજ પર મોનીટર સ્પીકરની વ્યવસ્થા. કોઈ જ બૂકે, બુક્સ ક મોમેન્ટો આપવી નહીં. પ્રાર્થના, ગીત, એવું કંઈ જ રાખવું નહીં, સીધો જ કાર્યક્રમ શરૂ.

હું એક દિવસનો દોઢ થી બે કલાકનો સેમીનાર સ્કૂલ અને કોલેજ અથવા કોઈ પણ સંસ્થામાં કરું છું. ઓછામાં ઓછી સંખ્યા ૧૦૦૦ વ્યક્તિઓની હોવી જોઈએ. હું દાવા  સાથે કહું છું, આપનું જીવન બદલવાનું પ્રથમ પગથિયું હું બનીને બતાવીશ! બહુ જ વિનયથી  આ વાત મારા અગાઉની શિબિરોના વિદ્યાર્થીઓમાં આવેલા પરિવર્તન ઉપર થી કહું છું…