“ટ્રેઝર”
આ નામથી તમે પરિચીત જ છો.
પાલનપુર શહેર ને હંમેશા કંઇક નવું જ આપવાનો પ્રયત્ન અમે સતત કર્યો છે.
ટ્રેઝર સુપર મોલ, હોટલ ટ્રેઝર , ફિટનેસ ઝોન અને હવે
“ટ્રેઝર રેસીડેન્સી”
જ્યાં તમારી બંગલોઝ અને અપાર્ટમેન્ટ વિશેની બધી જ કલ્પનાઓ ખોટી પડશે.
એક નવો જ અભિગમ, એક નવી જ ડિઝાઈન, અદભૂત લેન્ડસ્કેપીંગ.
આશરે ૧૬૨ બંગલોઝ અને ૮૧ અપાર્ટમેન્ટસ (ફ્લેટ્સ)
આશરે ૩,૧૫,૦૦૦ ચો.ફૂટ માં પથરાયેલું એક નાનું નગર એટલે “ટ્રેઝર રેસીડેન્સી”
સુવિધાઓ :-
– અધતન સુવિધાઓ સાથેની હેલ્થક્લબ
– જોગીંગ ટ્રેક
– લાઈબ્રેરી
– સ્કેટીંગ રીંગ
– ચીલ્ડ્રન પાર્ક
– ક્લબ હાઉસ
– ૨૪ કલાક પાણીની સગવડ
– સિક્યુરીટી સર્વીસ
– સ્ટ્રીટ લાઈટ
– પાકા રસ્તાઓ
– ગાર્ડન
– લીફ્ટ (ફ્લેટ માટે)
ડેવલોપર
સોમનાથ બિલ્ડવેલ
પાર્ટનર,
શ્રી સંજયકુમાર સોમનાથભાઈ રાવલ
સિદ્ધાર્થ સંજયકુમાર રાવલ
ફોન: ૯૬૩૮૭૫૯૦૪૮
સાઈટ એડ્રેસ
ટ્રેઝર રેસીડેન્સી
સહયોગ સોસાયટીની પાછળ,
નવા ગંજ સામે, બનાસડેરી રોડ,
પાલનપુર
૨જી. ઓફીસ
ટ્રેઝર સુપર મોલ,
મુવી વર્લ્ડ કોમ્પ્લેક્ષ, ટોપ ફ્લોર,
કલ્યાણતંત્ર ભવન સામે,
કોલેજ રોડ, પાલનપુર – ૩૮૫૦૦૧
ફોન: ૦૨૭૪૨-૨૬૦૦૨૪